દેશ માટે એક ફરીથી કાળદિન સાબિત થયો. જમ્મુ-કાશ્મીરના અનોખા પ્રવાસન સ્થળ પહલગામમાં થયેલા ભયંકર આતંકી હુમલામાં લગભગ 27 નિર્દોષ લોકોના મોત ની માહિતી મળી રહી છે. તાજેતરમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં 26 શહીદોના નામ સ્પષ્ટ રીતે જણાવાયા છે, જ્યારે 17 જેટલા ઘાયલોની પણ વિગત સામે આવી છે.
આ હુમલો 2019ના પુલવામા હુમલાના પછી સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવી રહ્યો છે. અનેક લોકો અને તેમના પરિવારજનો માટે આ ઘટના દુઃખદ સ્વપ્ન જેવી બની ગઈ છે.
શહીદ થયેલા લોકોની યાદી:
- સુશીલ નથલી – ઇન્દોર
- સૈયદ આદિલ હુસેન શાહ – પહલગામ
- હેમંત સુહાસ જોશી – તમી મુંબઈ
- વિનય નરવાલ – કરનાલ, હરિયાણા
- અતુલ શ્રીકાંત મોની – ડોંબિવલી વેસ્ટ
- નીરજ ઉધવાણી – ઉત્તરાખંડ
- બિતાન અધિકારી – કોલકાતા
- સુધીપ ન્યોપાને – નેપાળ
- શુભમ દ્વિવેદી – શ્યામનગર, કાનપુર, યુપી
- પ્રશાંતકુમાર સાતપથી – માલાશ્વર, ઓડિશા
- મનીષ રંજન (આબકારી નિરીક્ષક) – બિહાર
- એન. રામચન્દ્ર – કોચી, કેરળ
- સંજય લક્ષ્મણ લાલી – ઠાણે, મુંબઈ
- દિનેશ અગ્રવાલ – ચંડીગઢ
- સમીર ગુહાર – કોલકાતા
- દિલીપ દસાલી – પનવેલ, મુંબઈ
- જે. સચ્ચન્દ્ર મોલી – વિશાખાપટ્ટનમ
- મધુસૂદન સોમિસેટ્ટી – બેંગલુરુ
- સંતોષ જઘધા – પુણે, મહારાષ્ટ્ર
- મંજુ નાથ રાવ – કર્નાટક
- કસ્તૂબા ગવંટોયે – પુણે, મહારાષ્ટ્ર
- ભરત ભૂષણ – સુંદરનગર, બેંગલુરુ
- સુમિત પરમાર – ભાવનગર, ગુજરાત
- યતેશ પરમાર – ભાવનગર, ગુજરાત
- તગેહાયલિંગ (વાયુસેનાનો કર્મચારી) – અરુણાચલ પ્રદેશ
- શૈલેષભાઈ એચ. હિમતભાઈ કલાઠિયા – સુરત, ગુજરાત
ઘાયલ થયેલા લોકોની યાદી:
- ડોભી વિનોબા – ગુજરાત
- ડો. એ. પરમેશ્વર – તમિલનાડુ
- શશી કુમારી નાયક – કર્નાટક
- સંતાનો – તમિલનાડુ
- સોબીડે પાટીલ – મુંબઈ
- વિનય બાઈ – ગુજરાત
- મનીક પટેલ – પનવેલ, મહારાષ્ટ્ર
- રેણુ પાંડે – નેપાળ
- બાલચંદ્રુ – મહારાષ્ટ્ર
- અભજયા એમ. રાવ – કર્નાટક
- આકાશા – ઇન્દોર, મધ્ય પ્રદેશ
- લક્ષિતા દાસ – રાયપુર, છત્તીસગઢ
- જેનિફર – ઇન્દોર
- જય મિશ્રા – હૈદરાબાદ
- શબારીગુહા – કોલકાતા
- હર્ષા જૈન – મહારાષ્ટ્ર
- નિકિતા જૈન – મહારાષ્ટ્ર